Monday, 24 July 2017

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અગત્યના પત્રો

શાળા સલામતી અંતર્ગતની માહિતી ભરવા અહી ક્લિક કરો


ગ્લોબલ ગુજરાતી પ્રોજેક્ટના પાઠયપુસ્તકો, પરિપત્રો, પ્રેઝન્ટેશન જોવા માટે અહી ક્લિક કરો અને 
આ પ્રોજેક્ટમાં જોડાવા માટે તા.૨૪/૦૮/૨૦૧૭ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પત્ર દ્વારા જાણ કરવી. પછીથી કોઈ પણ શાળાને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે મંજુરી મળશે નહી.

ગુજરાત કવીઝ -૨૦૧૭ ની શાળા ક્ક્ષાની સ્પર્ધા ૨૩/૦૮/૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરી શાળા ક્ક્ષાએ ભાગ લીધેલ વિધાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા.૨૪/૦૮/૨૦૧૭ થી તા.૨૬/૦૮/૨૦૧૭ દરમિયાન શાળા કક્ષાએથી વિજેતા વિધાર્થીઓનું તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

તાત્કાલિક/અગત્યનું- "શાળા સિધ્ધી" કાર્યક્રમ અંતર્ગત શાળાની માહિતી Online કરવા બાબત

જુલાઈ-૨૦૧૭ ની પુરક પરીક્ષાના ગુણપત્રકો-પ્રમાણપત્રો મેળવી લેવા બાબત

વાર્તાકથન અને CTE સુરત એડવાઈઝરી કમિટીની બેઠકમાં હાજર રહેવા બાબત

૫ સપ્ટેમ્બર-૨૦૧૭ "શિક્ષક દિનની" ઉજવણી કરવા બાબત

નિયત કરેલ લાયકાત કરતા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની માહિતી મોકલવા બાબત

સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ શિક્ષકોની લાયકાત સંદર્ભે ભરવાની માહિતી

Aadhar Enabled Dise- ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અંતર્ગત વર્ષ-૨૦૧૭-૧૮ ની કામગીરી બાબત

"ચાલો આદર્શ બનીએ" પ્રોજેક્ટ હેઠળ શિક્ષક સંમેલનમાં આચાર્ય અને શિક્ષકે ઉપસ્થિત રહેવા બાબત

NTSE પરીક્ષાના આવેદનપત્ર બાબત

સ્વતંત્ર ભારતની ૭૦ મા વર્ષની ઉજવણી બાબત


સરસ્વતી સાધના યોજના અન્વયે દરખાસ્ત બાબત

સીનીયર ક્લાર્ક પરીક્ષા(તા.૧૩/૦૮/૨૦૧૭) પરીક્ષાના દિવસે પટાવાળા દ્વારા બેલ વગાડવાની અંગેની સૂચનાઓ

NTSE, PSE-SSE અને પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના જાહેરનામાં બાબત

ખેલ મહાકુંભ ૨૦૧૭ ની સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવા બાબત

૧૪ મા જિલ્લા ગણિત મહોત્સવમાં ભાગ લેવા બાબત

Aadhar Enabled Dise અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ માટેની કામગીરી કરવા બાબત

દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિનિયમ-૨૦૧૭ની જોગવાઈ મુજબ વિશેષ સવલતો આપવા અંગે

અખબાર યાદી-HSC સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા બાબત
તા.૧૩-૦૮-૨૦૧૭ ના રોજની સીનીયર ક્લાર્ક ભરતીની લેખિત પરીક્ષાના તકેદારી સુપરવાઈઝરની નિમણુંક બાબત

ઉર્જા બચત અને સંરક્ષણ અંગે શાળા/રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ત્રિસ્તરીય ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બાબત

જિલ્લા કક્ષાના "રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય સ્પર્ધા(NSDF-2017)માં શાળાઓને ભાગ લેવા બાબત

કલા ઉત્સવના આયોજન બાબતે સુધારેલ સૂચનાઓ ધ્યાને લેવા બાબત

વિદ્યાર્થીઓમાં વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાયત અંગેની જાગૃતિ 

આધાર નોધણીની કામગીરી બાબત.

તાત્કાલિક/અગત્યનું-RTE હેઠળ પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબત

આધાર નોધાનીની માહિતી આપવા બાબત

ગુજરાત કવીઝ ૨૦૧૭ નાં આયોજન બાબત

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૭ બાબત.

સ્માર્ટ વર્ચુઅલ ક્લાસ રૂમ પ્રોજેક્ટ બાબત

મહિલાસશકિત કરણ સપ્તાહની ઉજવણી બાબત.

સુરત મહાનગર પાલિકામાં યોજાનાર ખેલ મહાકુંભ આયોજન બેઠકમાં તા.૦૫/૦૮/૨૦૧૭ નાં રોજ ઉપસ્થિત રહેવા બાબત.

સુરત જિલ્લાની  ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ ICT લેબ માટેની માહિતી જે શાળાની માહિતી બાકી છે તેમણે તા.૦૨/૦૮/૨૦૧૭ સુધીમાં બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ફરજીયાત કચેરીમાં રૂબરૂ મોકલી આપવી.

સુરત ગ્રામ્ય વિસ્તાર ખેલ મહાકુંભ આયોજન બેઠકમાં ઉપસ્થિત રહેવા બાબત.

કલા ઉત્સવના આયોજન બાબત

ગ્લોબલ ગુજરાતી પ્રોજેક્ટ અંતર્ગત કાર્યશાળા બાબત.  (ગુજરાતી માધ્યમની શાળા માટે જ)
ગ્લોબલ ગુજરાતી પ્રોજેકટ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા અહી ક્લિક કરો

ઓએસિસ સંસ્થાના કાર્યક્રમ બાબત (વેબસાઈટ www.oasismovement.in)

ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા અનુસુચિત જનજાતિના બાળકોની પેટા જતી લખવામાં કાળજી રાખવા બાબત.

સરકારી/ગ્રાન્ટેડ/સ્વનિર્ભર મા. અને ઉ. મા. શાળાના વાર્ષિક નિરીક્ષણ બાબત.

સુરત જિલ્લાની  ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ ICT લેબ માટેની માહિતી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીમાં બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ફરજીયાત કચેરીમાં રૂબરૂ મોકલી આપવી.

ખેલ મહાકુંભ પરિપત્ર

ઓલપાડ તાલુકાની મતદાન મથકની શાળા તરફ

NTSE પરીક્ષા અંગેનો પત્ર

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ વિસ્તાર) જાહેરનામું

ગ્રાન્ટેડ શાળામાં દીકરીઓના ધોરણ ૯ થી ૧૨ ના શિક્ષણ અંગે (બેટી બચાઓ - બેટી પઢાઓ ઝુંબેશ અન્વયે)

સ્વનિર્ભર શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય બાબત

CCRT દિલ્લીની તાલીમ વશિષ્ટ વિધાલય કામરેજ તા.૨૬/૦૭/૨૦૧૭ થી તા.૩૦/૦૭/૨૦૧૭ બાબત.
રજીસ્ટ્રેશન :- તા.૨૬/૦૭/૨૦૧૭ સવારે:- ૦૯:૦૦,
સ્થળ:- વશિષ્ટ વિધાલય કામરેજ, વાવ, સુરત.

તા.૩૦-૦૭-૨૦૧૭ ના રોજ યોજાનાર જિલ્લા યોગાસન સ્પર્ધા બાબત


ગોણ સેવા પસંદગી મંડળ સીનીયર ક્લાર્ક ૩૦/૦૭/૨૦૧૭ ની પરીક્ષાનાં કેન્દ સંચાલક અને તકેદારી અધિકારીની મિટીગ બાબત
તા.૨૬/૦૭/૨૦૧૭, સમય:-૧૫:૦૦ કલાકે, સ્થળ:- કોન્ફરન્સ રૂમ, કલેકટર કચેરી, બીજો માળ, અઠવાલાઇન્સ, સુરત.


TET-૨ પરીક્ષા કેન્દ્ર સંચાલકની મિટીગ બાબત.
તા.૨૬/૦૭/૨૦૧૭, સમય:-૧૭:૦૦ કલાકે, સ્થળ:- ટી. એન્ડ ટી.વી. હાઈસ્કુલ, નાનપુરા, સુરત.